Hardik Patel વિરુદ્ધ વિરમગામમાં પોસ્ટર વોર શરુ, હાર્દિક જાય છે..ના પોસ્ટર લાગ્યા | Gujarat Election

Hardik Patel વિરુદ્ધ વિરમગામમાં પોસ્ટર વોર શરુ, હાર્દિક જાય છે..ના પોસ્ટર લાગ્યા | Gujarat Election

#GujaratElection #GujaratiNews #GujaratElection2022 #ABPAsmita

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં મતદાન થશે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં લોકો વોટિંગ કરશે. જ્યારે 5 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વિધાનસભા સીટો પર મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર થશે. અત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)નો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

For more videos Visit our YouTube Channel –
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1

ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/

社会・政治ニュース動画カテゴリの最新記事