જન્માષ્ટમી કયા દિવસે ઉજવવી @Sandesh News

જન્માષ્ટમી કયા દિવસે ઉજવવી @Sandesh News

દર વર્ષે જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમે જ હોય અને એટલે જ એને જન્મ અષ્ટમી કહેવાય છે. પણ આ વખતે આઠમ 18 તારીખે રાત્રે 9 વાગીને 21 મિનિટે શરૂ થશે જે 19 તારીખ 10.59 વાગ્યા સુધી રહેશે હવે કારણકે શ્રી કૃષ્ણનો જન્મ મધરાતે થયો હતો અને આઠમ મધરાતે તો 18 તારીખે જ આવશે.
તો જન્માષ્ટમી કયા દિવસે ઉજવવી ?
તો 2 મુદ્દા છે શૈવ મત ધરાવતા લોકો અને મંદિરોમાં કૃષ્ણ જન્માષ્ટમી આજે એટલે કે 18 તારીખે ઉજવવામાં આવશે.
પણ વૈષ્ણવો ઉદિયા તિથિમાં માનતા હોય છે, ઉદિયા તિથી એટલે કે સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથી ગણવામાં આવે.. હવે આજે એટલે કે 18 તારીખે સૂર્યોદય સમયે સાતમ છે જેથી આવતીકાલે 19 ઓગસ્ટના રોજ અષ્ટમી તિથિમાં જન્માઅષ્ટમી મનાવવામાં આવશે…

#janmashtami #shravan #indianfestivals
#GujaratiNews #LiveNews #LatestNews #NewsUpdate #TrendingNews #TopNews #LiveGujaratiNews #GujaratiTrending #BreakingNews #TopGujaratiNews #LatestUpdate #LiveUpdate

ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે

Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati-speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print & Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Get updates with all the latest news, breaking news, news 24×7, live gujarati news, gujarat rain update, top 50 news, top 100 news, prime time gujarati news, news at 9 pm only on #SandeshNews.

Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime.

Visit us on:
Website – https://sandesh.com/

Follow us on
Facebook: https://www.facebook.com/sandeshnewspaper/
Twitter: https://twitter.com/sandeshnews
Instagram: https://instagram.com/sandeshnews
Sharechat: https://sharechat.com/sandeshnews
Telegram: https://t.me/SandeshNewsOfficial
Kooapp: https://www.kooapp.com/profile/sandeshnews

Download Sandesh News on
Play Store: https://bit.ly/3nAuo6n
App Store: https://goo.gl/Q9kUSq

社会・政治ニュース動画カテゴリの最新記事