‘BJP સીધી લડી શકે એમ નથી એટલે AAPને લાવી…’, કેટલા મતે જીતવાનો Lalit Vasoyaએ કર્યો દાવો

‘BJP સીધી લડી શકે એમ નથી એટલે AAPને લાવી…’, કેટલા મતે જીતવાનો Lalit Vasoyaએ કર્યો દાવો

‘BJP સીધી લડી શકે એમ નથી એટલે AAPને લાવી…’, કેટલા મતે જીતવાનો Lalit Vasoyaએ કર્યો દાવો #shorts #shortsyoutube #GujaratElection #GujaratiNews #GujaratElection2022 #ABPAsmita

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં મતદાન થશે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં લોકો વોટિંગ કરશે. જ્યારે 5 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વિધાનસભા સીટો પર મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર થશે. અત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)નો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

For more videos Visit our YouTube Channel –
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated –
https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1

ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/

社会・政治ニュース動画カテゴリの最新記事